અમદાવાદમાં મેયર તરીકે પ્રતિભા જૈનની થઈ નિયુક્તિ
જતીન પટેલ બન્યા અમદાવાદના ડેપ્યુટી મેયર
અમદાવાદ : દેવાંગ દાણી બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
વડોદરામાં મેયર તરીકે પિન્કી સોનીની થઈ વરણી
ચિરાગ બારોટ બન્યા વડોદરાના ડેપ્યુટી મેયર