દક્ષેશ માવાણી બન્યા સુરતના નવા મેયર
રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી
ભાવનગરના મેયર તરીકે વિનોદ ખીમસૂર્યાની કરાઈ વરણી
ભરત બારડ બન્યા જામનગરના મેયર