ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા 12 ગુજરાતીઓના મોત
ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો
બસની ડીઝલની પાઈપ ફાટી જતા લોકો બસની નીચે ઉતર્યા હતા
રસ્તાની સાઈડમાં ઉભા રહેલા લોકો આવ્યા ટ્રકની અડફેટે
કેન્દ્ર સરકાર, ગુજરાત તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી જાહેરાત