શહીદ થયેલા જવાનની કરાઈ અંતિમ વિદાય
ચંદીગઢના કર્નલ મનપ્રીતસિંહને પરિવારજનોએ આરી અંતિમ વિદાય
7 વર્ષના દીકરાએ પિતાને આપી મુખાગ્નિ
જ્યારે મૃતદેહ ઘરે આવ્યો ત્યારે સેનાના યુનિફોર્મમાં સજ્જ થઈને પૂત્રએ આપી હતી સલામી
શહીદની અંતિમ યાત્રામાં ઉમટી હતી જનમેદની