ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં થઈ પાણીની આવક
નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી
પાણીની આવક થતાં ડેમના ખોલાયા 23 દરવાજા
વરસાદના કારણે રાજસ્થાનનો બજાજ સાગર ડેમ છલકાયો
ડેમના નીર આવ્યા મહીસાગરના કડાણા ડેમમાં
50 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું