અનેક જિલ્લાઓમાં ભરાયા વરસાદી પાણી
ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાતા લોકોનું કરાયું સ્થળાંતર
કરજણ તાલુકામાં આર્મીના જવાનોએ કર્યું 12 લોકોનું રેસ્ક્યુ
અનેક લોકો માટે દૂવદૂત બની ભારતીય સેના
કુદરતી આફત દરમિયાન આર્મી જવાનની જોવા મળે પ્રશંસનિય કામગીરી
મદદે આવેલી આર્મી જવાનના રેસ્ક્યુનો વીડિયો સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે શેર