જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના
બિલ્ડીંગ ધરાશાયી થતાં કાટમાળ નીચે ચાર જેટલા લોકો ફસાયા હોવાની આશંકા
દુર્ઘટના સર્જાતા લોકોનું રેસ્ક્યું કરવા રેસ્ક્યુ ટીમની મદદે આવ્યા સ્થાનિક લોકો
ચોમાસાના સમય દરમિયાન અનેક વખત સર્જાતી હોય છે આવી દુર્ઘટના
ઘટના સ્થળ પર લોકોની મદદ માટે આવી પહોંચી 108ની ટીમ