વાંકાનેરના દીવાનપર વિસ્તારમાં 75 વર્ષીય મહિલા પર ઢોરે કર્યો હુમલો
ઢોરની અડફેટે આવતા મહિલા થઈ ગંભીર રીતે ઘાયલ
થોડા દિવસો પહેલા વૃદ્ધને લીધા હતા અડફેટે
અનેક લોકોના થયા છે રખડતા ઢોરના હુમલાને કારણે મોત