અનેક રાજ્યોમાં વરસાદ મહેર બની કહેર
દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશમાં વરસી શકે છે વરસાદ
રાજસ્થાન, છત્તીસગઢ,કર્ણાટક માટે પણ કરવામાં આવી છે આગાહી
ઉત્તરપ્રદેશમાં ગાડી તણાઈ રહી હતી વરસાદમાં
આગામી ત્રણ દિવસો દેશના 22 જેટલા રાજ્યોમાં વરસી શકે છે વરસાદ