ઈસ્કોન અકસ્માતમાં થયા હતા 10 લોકોના મોત
પોલીસે આ કેસમાં ઝડપી કરી કાર્યવાહી
આજે તથ્ય પટેલ વિરૂદ્ધ 1700 પાનાની ચાર્જશીટ કરાઈ દાખલ
મૃતકોના પરિવારજનોની માગ કે છે કે તેમને જલ્દી ન્યાય મળે