પશ્ચિમ બંગાળમાં આઈફોન માટે માતાએ વેચ્યું સંતાન
2 લાખમાં માતાએ કર્યો 8 મહિનાના બાળકનો સોદો
ઘટનાની જાણ થતાં પોલીસે કરી કાર્યવાહી
પોલીસે વાલી તેમજ બાળકને ખરીદનારની કરી ધરપકડ
બાળકને વેચી રિલ્સ બનાવવા માટે માતાએ લીધો હતો આઈફોન