નિવૃત્તિના બે વર્ષ પહેલા ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ અધિકારીએ લીધી સ્વેચ્છિક નિવૃત્તિ
2025માં નિવૃત્ત થનારા ગિરીશ સિંઘલે બે વર્ષ પહેલા જ પોલીસ તંત્રને કહ્યું અલવિદા
રાજીનામા માટે આપી હતી ત્રણ મહિનાની નોટિસ પિરીયડ
ત્રીજી ઓગસ્ટે આઈપીએસ અધિકારી થશે ફરજ મુક્ત