વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં જોવા મળશે વરસાદની ધમાકેદાર બેટિંગ
3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
સૌરાષ્ટ્ર, કચ્‍છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જામશે વરસાદી માહોલ
મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે
સરદાર સરોવર ડેમમાં આવ્યા નવા નીર