78.91 ટકા જેટલો વરસાદ રાજ્યમાં નોંધાયો છે
રાજ્યના 89 જળાશયો એવા છે જ્યાં થઈ છે 90 ટકાથી વધારે પાણીની આવક
કચ્છ ઝોનમાં 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા તેમજ ઉત્તરગુજરાતમાં 66.38 ટકા વરસાદ નોંધાયો છે.
૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૧ જળાશયો હાઈએલર્ટ પર
૯૦ ટકાથી જળસંગ્રહ થયેલા ૨૮ જળાશયો પણ મૂકાયા એલર્ટ પર
21 જળાશયો એવા છે જ્યાં 80 ટકાથી 90 ટકા જળ સંગ્રહ થયો છે
મહત્વનું છે કે આવનાર દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે