ગુજરાત પોલીસે શરૂ કરી મેગા ડ્રાઈવ
રાજ્યમાં એક અઠવાડિઆમાં ઓવરસ્પીડિંગમાં નોંધાયા 20737 કેસ
નશાની હાલતમાં ઓવરસ્પીડ કરતા 2723 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા
હજી પણ એક મહિના સુધી ચાલશે પોલીસની મેગા ડ્રાઈવ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ઓવરસ્પીડિંગ અને સ્ટંટ કરતા લોકોના વીડિયો
પોલીસ સોશિયલ મીડિયા પર પણ રાખી રહી છે વોચ અને કરી રહી છે કાર્યવાહી