આગામી દિવસોમાં રાજ્યમાં વરસી શકે છે સામાન્ય વરસાદ
4થી 6 ઓગસ્ટ દરમિયાન અનેક ભાગોમાં વરસાદ વરસવાની છે સંભાવના
ઓગસ્ટ મહિનામાં વધી શકે છે ગરમીનું પ્રમાણ
લો પ્રેશર સર્જાવાને કારણે 30 અને 31 ઓગસ્ટ દરમિયાન અનુભવાઈ શકે છે વરસાદી ઝાપટા
13 સપ્ટેમ્બર બાદ કાળઝાળ ગરમીનો થશે અહેસાસ
ઓક્ટોબર તેમજ નવેમ્બરમાં સક્રિય થશે ચક્રવાત