સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી સજા પર લગાવ્યો સ્ટે
સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી હતી બે વર્ષની સજા
રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ
સજાને કારણે રાહુલ ગાંધીનું છીનવાઈ ગયું હતું સાંસદ પદ
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ સાંસદ પદ મળી શકે છે પાછું
2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી લઈ શકશે ભાગ
રાહુલ ગાંધીની તરફેણમાં ચૂકાદો આવતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ