તોશાખાના કેસમાં ઈમરાન ખાન દોષિત જાહેર
ઈમરાન ખાનને મળી ત્રણ વર્ષની સજા
પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી
પીટીઆઈ અધ્યક્ષની તેમના ઘરેથી જ કરાઈ ધરપકડ
ઈમરાન ખાન આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારી શકે છે