મણિપુર મુદ્દે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈને સરકારને ઘેરી
10 ઓગસ્ટના રોજ સંસદમાં પીએમ મોદી આપશે જવાબ
પીએમ મોદીને મણિપુર મુદ્દે પૂછ્યા ત્રણ સવાલ
પહેલો પ્રશ્ન વડાપ્રધાન મોદી મણિપુર કેમ ન ગયા?
બીજો પ્રશ્ન પૂછ્યો કે મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગ્યા?
ત્રીજો સવાલ મણિપુરના મુખ્યમંત્રીને કેમ તેમના પદથી ના હટાવાયા?
સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રહ્યા હતા હાજર