રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
રાહુલે કહ્યું પીએમ મણિપુર ગયા નથી. કારણ કે તમારા માટે મણિપુર ભારતમાં નથી
વધુમાં રાહુલે કહ્યું મણિપુરમાં ભારતની હત્યા થઈ
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર
મણિપુર ભારતનું અભિન્ન અંગ છે - સ્મૃતિ ઈરાની
પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ - સ્મૃતિ ઈરાની
અવિશ્વાસ પ્રસ્તાવને લઈ સંસદમાં આવતી કાલે પીએમ મોદી બોલી શકે છે