GTUમાં ચાલતા કૌભાંડ પર બોલ્યા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા
GTUના પરીક્ષા નિયામકે લાખો રૂપિયાની ગોલમાલ કર્યાની આશંકા
GTUની 92 પરીક્ષામાં 28 કરોડ 64 લાખ રૂપિયાની થઈ આવકઃ યુવરાજસિંહ
અમે લેખિતમાં સરકારને વિરલ બોરિસાગર મામલે કરી છે જાણઃ યુવરાજસિંહ
પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવોઃ યુવરાજસિંહ જાડેજા
6 વર્ષ સુધી વિરલ બોરિસાગર GTU ડેપ્યુટેશનથી નોકરી કરી રહ્યા છેઃ યુવરાજસિંહ
GTUમાં કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક શા માટે કરવામાં નથી આવતી ?
નાણાકીય ઉચાપત થઈ હોય તો સરકારી તિજોરીમાં જમા કરાવોઃ યુવરાજસિંહ