બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં થયા 10 લોકોના કરૂણ મોત
ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત
નાનો ટેમ્પો રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસ્યો
ઘટનામાં 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં થયા ઘટનાસ્થળે મોત
દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક કર્યો વ્યક્ત
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં થોડા દિવસ પહેલા થયો હતો ગંભીર અકસ્માત જેમાં થયા હતા 10 લોકોના મોત