રાજ્યની ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા કર્યો વિરોધ
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિએ સરકાર સામે ખોલ્યો છે મોરચો
હાથમાં બેનરો લઈ શિક્ષકોએ નોંધાવ્યો મૌન વિરોધ
તબક્કાવાર શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ
અમદાવાદમાં પણ રસ્તા પર ઉતરી આવ્યા શિક્ષકો
આવતા અઠવાડિયે શાળામાં કાળા પહેરી શિક્ષકો નોંધાવશે વિરોધ