ગુજરાતના અનેક જિલ્લાઓમાં નીકળી તિરંગા યાત્રા
અમિત શાહે બતાવી હતી તિરંગા યાત્રાને લીલી ઝંડી
અમદાવાદમાં મુખ્યમંત્રી, હર્ષ સંઘવીએ લીધો તિરંગા યાત્રામાં ભાગ
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
સુરતમાં પણ નીકળી હતી તિરંગા યાત્રા, ધારાસભ્યએ લીધો હતો ભાગ
આવતી કાલે તિરંગા યાત્રા નીકળશે રાજકોટમાં