વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છોડ્યું પદ
આજે સવારે વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું
ધર્મેન્દ્રસિંહની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હતા હાજર
ભૂપત ભાયાણી, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ આપી ચૂક્યા છે રાજીનામું