રામ લલ્લાની મનમોહક છે મૂર્તિ
પીએમ મોદીએ રામ મૂર્તિની કરી પ્રતિષ્ઠા
ભગવાન રામના પીએમ મોદીએ કર્યા દંડવત પ્રણામ
ગર્ભ ગૃહમાં પીએમ મોદી, યોગી આદિત્યનાથ, આનંદીબેન હતા ઉપસ્થિત
પ્રાણ પ્રતિષ્ઠા વખતે કરવામાં આવી પુષ્પ વર્ષા
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર હતી અનેક મોટી હસ્તીઓ
છત્ર તેમજ ચુંદડી લઈને પહોંચ્યા હતા પીએમ મોદી