લોકસભા ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ
ફેબ્રુઆરીમાં ભાજપમાં જોડાશે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી
વિસાવદરના ધારાસભ્ય પદ ઉપરથી એક મહિના પહેલા આપ્યું હતું રાજીનામું
3 ફેબ્રુઆરીએ સી.આર.પાટીલ-સીએમની હાજરીમાં જોડાશે ભાજપમાં
ગઈકાલે 2000 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા
ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો