ચૈતર વસાના સર્મથનમાં ગુજરાત આવ્યા હતા સીએમ
ભરૂચની લોકસભાની બેઠક પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી
ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલે સંબોધી હતી જનસભા
રાજપીપળા જેલમાં આજે ચૈતર વસાવા સાથે કરી મુલાકાત
ભાજપ સરકાર પર દિલ્હીના મુખ્યમંત્રીએ કર્યા પ્રહાર
બીજેપી સરકારે ખોટા કેસમાં ધરપકડ કરી - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ આવ્યા