રાજસ્થાનમાં ભાજપે 450 રુપિયામાં ગેસ સિલિન્ડરની કરી જાહેરાત
ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ ઉઠાવ્યો હતો આ મુદ્દો
આપના કાર્યકર્તાઓએ ઠેર-ઠેર નોંધાવ્યો વિરોધ
પોસ્ટરો લઈ રસ્તા પર ઉતરી આવ્યા આપના કાર્યકર્તાઓ
ગુજરાતની જનતાને કેમ 1100 રુપિયા ચૂકવે - આપનો સવાલ