વર્ષના પહેલા દિવસે જાપાનમાં આવ્યો ભૂકંપ
પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
ભૂકંપને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાયું એલર્ટ
જાપાનના હવામાન વિભાગે આપી સુનામીની ચેતવણી
તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ