આગામી દિવસોમાં ગુજરાતમાં વર્ગ 3 માટે કરાશે ભરતી
ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષાની તારીખ કરાઈ જાહેર
8 ફેબ્રુઆરીથી લેવાશે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ
11 સેન્ટરો પર લેવાશે પરીક્ષા