માવઠા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી આગાહી
જાન્યુઆરીની શરૂઆતમાં આવી શકે છે કમોસમી વરસાદ
રાજ્યના અનેક ભાગોમાં કરા સાથે આવી શકે છે વરસાદ
ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોના હવામાનમાં આવશે પલટો
જમ્મુ કાશ્મીર, હિમાચલ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા