અમદાવાદમાં કોરોનાના નોંધાયા નવા કેસ
આજે 3 મહિલા અને 3 પુરૂષોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો
પહેલા ગાંધીનગરથી સામે આવ્યા હતા કોરોના કેસ
બે મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં શરૂ થયો હતો ફફડાટ
ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર