ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આજે સોંપ્યું રાજીનામું
રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના બદલાયા સૂર
કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવાય છે - ચિરાગ પટેલ
આની પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું