દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં જોવા મળ્યો વધારો
રવિવારે કોરોનાના નોંધાયા 335 નવા કેસ
5 લોકોના કોરોનાને કારણે થયા મૃત્યુ
ભારતમાં તેમજ વિશ્વ પર વધી રહ્યો છે કોરોનાનો ખતરો
WHOએ જાહેર કરી ગાઈડલાઈન્સ