આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર
વનકર્મીને માર મારવા અંગે ચૈતર વસાવા વિરૂદ્ધ થઈ હતી ફરિયાદ
પોલીસ ફરિયાદ થતા ચૈતર વસાવા હતા ફરાર
આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં કર્યું સરેન્ડર
ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા યુવરાજસિંહ, ગોપાલ ઈટાલિયા