આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું
રાજીનામા બાદ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયાએ આપી પ્રતિક્રિયા
ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે - ઈસુદાન ગઢવી
ગમે ત્યારે ભૂપત ભાયાણી જોડાઈ શકે છે ભાજપમાં