દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને ફટકારી સજા
કોર્ટે 15 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા,જ્યારે 4 કર્મચારીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
વિપુલ ચૌધરીને 7 વર્ષની સખત કેદની સજા