બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈની કરાઈ પસંદગી
વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર
થોડા દિવસ પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરે ભર્યું હતું ઉમેદવારી ફોર્મ