શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ
એક જ દિવસમાં બે યુવાનોના થયા હાર્ટ એટેકને કારણે મોત
ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને આવ્યો એટેક
જૂનાગઢમાં એક કિશોરનું નારિયેળના બગીચામાં કામ કરતા થયું મોત
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા વિદ્યાર્થીનીનું થયું હતું મોત
કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સા