7થી 12 જુલાઈ દરમિયાન આવશે વરસાદનો બીજો રાઉન્ડ
11થી 12 જૂલાઈ વચ્ચે દરિયાકિનારે ફૂંકાઈ શકે છે ભારે પવન
પહેલા કરી હતી જૂનના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ થવાની આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસી શકે છે અતિભારે વરસાદ
કચ્છમાં જુલાઈની શરૂઆતમાં થઈ શકે છે ભારે વર્ષા