પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને કર્યો માનહાનીનો દાવો
ભાજપના સાંસદ વિરૂદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કરાયો
મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ - રાધારમણ દાસ
ઈસ્કોનની ગૌશાળાઓમાં રાખવામાં આવેલી ગાયોને કસાઈઓને વેચવામાં આવે છે - મેનકા ગાંધી