2 હજારની નોટ બદલાવાનો આજે હતો અંતિમ દિવસ
આરબીઆઈએ કર્યો મુદ્દતમાં વધારો
7 ઓક્ટોબર 2023 સુધી બદલાવાઈ શકાશે નોટ
2 હજારની નોટ 7 ઓક્ટોબર 2023 સુધી લિગલ ટેન્ડર રહેશે
આરબીઆઈના 19 ક્ષેત્રિય કાર્યાલયમાંથી બદલી શકશો