રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ
ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને રાજનેતાઓને પાઠવી પુષ્પાંજલી
બંને રાજનેતાઓને પીએમ મોદીએ સમાધિ સ્થળ પર જઈ પાઠવી પુષ્પાંજલી