બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા
નેપાળમાં બે વખત આવ્યો ભૂકંપ
પહેલા ભૂકંપની તીવ્રતા 4.6 હતી, જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 6.2 હતી
ઉત્તરપ્રદેશમાં અનુભવાયો 5.5 તીવ્રતાનો ભૂકંપ
હરિયાણામાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા
ભૂકંપના ડરને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા