દિલ્હી ખાતે આવેલા તેમના ઘર પર ઈડીએ રેડ કરી હતી
ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે ધરપકડનો વિરોધ
દિલ્હી દારૂ પોલિસી કૌભાંડમાં AAPને પણ આરોપી બનાવી શકાય છે
દિલ્હી, મુંબઈ, પુણે સહિત વિવિધ સ્થળોમાં કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે
આંદોલન કરી રહેલા આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી
ભાજપના કાર્યલય ખાતે આપના કાર્યકર્તાઓ માર્ચ કરી રહ્યા હતા