અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું થયું હાર્ટ એટેકને કારણે મોત
ગઈકાલે સુરતમાં એક યુવાનનો હાર્ટ એટેકે લીધો હતો ભોગ
ગરબા કરતા કરતા યુવાન ઢળી પડ્યો અને થઈ ગયું મૃત્યુ
આની પહેલા જામનગરમાં પણ બન્યો હતો આ કિસ્સો