હમાસે ઈઝરાયલ પર છોડી 5 હજારથી વધારે મિસાઈલ
હુમલામાં અનેક લોકોના થયા મોત
ઈઝાયલ પીએમએ યુદ્ધની કરી ઘોષણા, બોલાવી આપાત્કાલીન બેઠક
રોકેટ છોડવામાં આવતા એલર્ટ જાહેર કરાયું
ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયલની ઘટનાને લઈ કર્યું ટ્વિટ
ઈઝરાયલ સાથે હોવાની પીએમ મોદીએ કરી વાત