મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ
છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે
રાજસ્થાનમાં 23 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
તેલંગાણા 30 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી
મિઝોરમમાં 7 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે