એક જ દિવસમાં બે સગીર લોકોના થયા મોત
જામનગરમાં 13 વર્ષીય કિશોરનું થયું મોત
જેતપુરમાં પણ 18 વર્ષીય કિશોરી બની હાર્ટ એટેકનો ભોગ
યુવાનો બાદ બાળકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
કોરોના બાદ સતત વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા